Uncategorized

આણંદ જિલ્લા આંકલાવ ખાતે નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર .

 

 

આણંદ જિલ્લા આંકલાવ ખાતે નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય

શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, આંકલાવ

અને માધ્યમિક કેળવણી મંડળ, આંકલાવના સહયોગથી

*વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે* આંકલાવ હાઇસ્કુલ આંકલાવમાં ધોરણ 9 અને 10 ના બાળકોને શ્રી નિકુંજકુમાર રાજપુત (કોચ, યોગા,આણંદ જીલ્લો) અને શ્રી અશ્વિનભાઈ પટેલ (વ્યાયામ શિક્ષક, આંકલાવ હાઈસ્કૂલ આંકલાવ) દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર : સમીર ગુહા

આંકલાવ તાલુકો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button