Uncategorized
આણંદ જીલ્લા આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વાઘરીયા તળાવમાં શુભલમ મંગલમ યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી તેમજ આંકલાવ નગર પાલિકા તરફથી ખેડૂત મિત્રોને સૂચનાઓ આપવામાં આવી હોય કે સ્થાનિક ખેડૂતોને આ તળાવમાંથી નીકળતું ખાતર મેળવવા માટે નગરપાલિકામાં સંપર્ક કરવા જણાવેલ.
આણંદ જીલ્લા આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વાઘરીયા તળાવમાં શુભલમ મંગલમ યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી તેમજ આંકલાવ નગર પાલિકા તરફથી ખેડૂત મિત્રોને સૂચનાઓ આપવામાં આવી હોય કે સ્થાનિક ખેડૂતોને આ તળાવમાંથી નીકળતું ખાતર મેળવવા માટે નગરપાલિકામાં સંપર્ક કરવા જણાવેલ પાટવી ગુજરાતી ન્યૂઝ આંકલાવ તાલુકા રિપોર્ટર પ્રતીક કુમાર પટેલ