Uncategorized
આણંદ જિલ્લાના તારાપુર હાઇવે પર ટ્રકને અકસ્માત સર્જાયો ઘટના સ્થળે સ્થાનિક પોલીસ સ્ટેશન સ્ટાફ આવી અવર જવર કરતા વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના સ્ટાફ ઘટના સ્થળે આવી ટ્રકમાં આગ સળગતી હતી તેને કાબુમાં લેવામાં આવી બોલવામાં આવી હતી વધુ જાનહાની નુકસાન જાણવા મળેલ નથી તારાપુર પોલીસ સ્ટેશન દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી.
આણંદ જિલ્લાના તારાપુર હાઇવે પર ટ્રકને અકસ્માત સર્જાયો ઘટના સ્થળે સ્થાનિક પોલીસ સ્ટેશન સ્ટાફ આવી અવર જવર કરતા વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના સ્ટાફ ઘટના સ્થળે આવી ટ્રકમાં આગ સળગતી હતી તેને કાબુમાં લેવામાં આવી બોલવામાં આવી હતી વધુ જાનહાની નુકસાન જાણવા મળેલ નથી તારાપુર પોલીસ સ્ટેશન દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી