Uncategorized
આણંદ જિલ્લાના બોરસદ તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયત તથા સભ્ય પદ ની ચૂંટણીના ઉમેદવારી ફોમ ભરવાને લઈ ભારે ભીડ જોવા મળી આવી.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયત તથા સભ્ય પદ ની ચૂંટણીના ઉમેદવારી ફોમ ભરવાને લઈ ભારે ભીડ જોવા મળી આવી.
સમગ્ર આણંદ જિલ્લામાં સરપંચ તથા સભ્ય પદ માટે ચૂંટણી યોજવા જઈ રહી છે જેને લઇ ચૂંટણી ના ફોમ ભરવામાં આવી રહ્યા છે.
ત્યારે આજ રોજ સરપંચ તથા સભ્ય પદના ફોમ ભરવાની છેલ્લી તારીખ હોવાથી આણંદના બોરસદ શહેરમાં આવેલા અનેક ગામડામાં રહેતા રહીશો વડીલ આગેવાનો માતાઓ બહેનો સહિત ખૂબ મોટી સંખ્યામાં બોરસદ શહેરમાં તાલુકા પંચાયત ખાતે સરપંચ તથા સભ્ય પદ માટે ઉત્સાહ પૂર્વક ચૂંટણી ના ફોમ ભરી રહ્યા છે.