Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના બિલપાડ ગામે શૈક્ષણિક સંસ્થાઓ ની વરવી વાસ્તવિકતા શાળાનો તુટેલો પ્રવેશદ્વાર નિશાળની બાજુ માં થી મેઇન હાઇવે તરફ જવાના રસ્તાની અને ગામ તરફ જવાના રસ્તાની ગંભીર હાલત છે.
આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના બિલપાડ ગામે શૈક્ષણિક સંસ્થાઓ ની વરવી વાસ્તવિકતા શાળાનો તુટેલો પ્રવેશદ્વાર નિશાળની બાજુ માં થી મેઇન હાઇવે તરફ જવાના રસ્તાની અને ગામ તરફ જવાના રસ્તાની ગંભીર હાલત છે
આ અંગે રાહદારીઓને આવા જવાની તકલીફો પડી રહી છે તેમજ નીસ કાળજીનાલીધે લઈને કોઈપણ અકસ્માત ઘટના બને તો જવાબદાર કોણ રહેશે જે સ્થાનિક નાગરિકોનો ચર્ચાનો વિષય બન્યો સ્થાનિક દ્વારા જાણવા મળ્યું આ અંગે વધુ આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે ગામજનો દ્વારા તે હવે જોવાનું રહ્યું અહેવાલ રાજુ પઢીયાર બિલપાડ