આણંદ જિલ્લા આંકલાવમાં મેઈન ગેટ પ્રવેશદ્વારથી સરકારી એમ્બ્યુલન્સ તેમજ આજુબાજુ વિસ્તારમાંથી અવરજવર કરતા વાહન ચાલકોને ખૂબ ટ્રાફિકનોનો સામનો કરવો પડતો હોય.
આણંદ જિલ્લા આંકલાવમાં મેઈન ગેટ પ્રવેશદ્વારથી સરકારી એમ્બ્યુલન્સ તેમજ આજુબાજુ વિસ્તારમાંથી અવરજવર કરતા વાહન ચાલકોને ખૂબ ટ્રાફિકનોનો સામનો કરવો પડતો હોય
પ્રવેશ દ્વારથી આવેલ શોપિંગ સેન્ટર આવેલા હોય તે દુકાન માલિકોએ ગેરકાયદેસર પત્રરાના સેડ મારે ઓટલા બનાવેલા હોય ત્યારબાદ નાના મોટા વ્યાપારીઓની પાણી પીણીની લારીઓ ઉભી રાખવામાં આવતી હોય તેના કારણે અવર-જવર કરતા ટ્રાફિક અડચણરૂપ થતું હોય જે દબાણ દૂર કરવામાં આવતું ના હોયજે બાબતે જાગૃત નાગરિક રાજ યુસુફભાઈ એ આંકલાવ. નગરપાલિકા તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓને જાહેર રસ્તામાં દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી હોય તેમ છતાં આજ દિન સુધીમાં દબાણ દૂર કરવામાં આવેલું નાહોય આ બાબતે આંકલાવ પોલીસ સ્ટેશન ના પીઆઇશ્રી પીબી બાટવા.સાહેબને ધ્યાનમાં આવતા પોલીસ સ્ટાફ સાથે રાખી બે દિવસથી ટ્રાફિક અડચણરૂપ ના થાય તેબાબતેદુકાનનામાલિકોનેસમજાવવામાં આવ્યા અને તાત્કાલિક જરૂરી ટ્રાફિક અડચણરૂપ દૂર કરવામાં આવ્યું. જે બદલ આંકલાવ નગરજનોએ પોલીસ સ્ટાફનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ