આણંદ જિલ્લા આંકલાવ અંબાલી રોડ રૂપળી માતાના મંદિર સામે આવેલ તળાવમાંથી છેલ્લા ત્રણેક દિવસથી માટીનું ખનન થતું હોય.
આણંદ જિલ્લા આંકલાવ અંબાલી રોડ રૂપળી માતાના મંદિર સામે આવેલ તળાવમાંથી છેલ્લા ત્રણેક દિવસથી માટીનું ખનન થતું હોય
તેમ જ આજુબાજુ વિસ્તારમાં ડમ્પર ટ્રેક્ટર થી ભરી વેચાણથતું હોયતે જોવા મળ્યું તારીખ 28 5 2025 ના રોજ ગેરકાયદેસર માટીનું ખનન થતું હોય તેનો વિડીયોગ્રાફી પાટવી ગુજરાતી ન્યૂઝ ના સી ઓ રાજ યુસુફભાઈ કરતા સ્થાનિક ના અમુક લોકોએ વિડીયોગ્રાફિક કરતા રોકવાની કોશિશ કરેલી જેથી તેઓ પાસે આ તળાવમાંથી ગેરકાયદેસર માટી કાઢી બહાર વેચાણ થતું હોય એ બાબતનું સરકાર શ્રી પાસે કોઈ પરમિશન લીધું હોય તો બતાવોતેમ જણાવતા સ્થાનિક ના અમુક લોકોએ જણાવેલ કે અમે કલેક્ટરશ્રી સાહેબને આયોજનપત્ર આપ્યું છે આ વિસ્તારમાં આ તળાવમાંથી છેલ્લા ત્રણ દિવસથી ડમ્પર તેમાં ટ્રેક્ટર ભરી માટીનું બહાર વેચાણ કરી રહ્યા હોય અને મોકલાવ નગરપાલિકા અથવા કોઈ સરકારશ્રી ની કચેરીથી તળાવમાંથી માટી ખોદકામ કરી બહાર વેચવા માટેનું પરમિશન લેવામાં આવેલું ના હોય અને ડમ્પર તેમજ જીસીબી ના માલિકને પૂછતા ત્યાંથી ભાગી ગયેલા સરકારી તળાવમાંથી ગેરકાયદેસર પરમિશન વિડીયો સિવાય માટીનું ખનન થતું હોય જે બાબતે માટે ખોદકામ માટે વપરાતા ડમ્પર તેમજ ટેકરો અને જીસીબી ના માલિક સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લાગતા વળગતા અધિકારીશ્રીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે હવે જોવાનું રહ્યું કે સરકારી તળાવમાંથી ગેરકાયદેસર માટીનું ખનન કરતા હોય તેઓના વિરુદ્ધમાં શું કરવામાં આવશે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ