Uncategorized
બનાસકાંઠા જિલ્લા ના સુઈગામ તાલુકાના પાડણ ગ્રામ પંચાયત ની ચુંટણી લઈ ને મોટા સમાચાર સુઈગામ તાલુકાના પાડણ ગ્રામ પંચાયત ની ચુંટણી માં 3 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે જેમાં. પ્રજાપતિ. પીરાભાઈ અજમલભાઈ એ ઉમેદવારી નોંધાવવા .
પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે
બનાસકાંઠા જિલ્લા ના સુઈગામ તાલુકાના પાડણ ગ્રામ પંચાયત ની ચુંટણી લઈ ને મોટા સમાચાર
સુઈગામ તાલુકાના પાડણ ગ્રામ પંચાયત ની ચુંટણી માં 3 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે જેમાં. પ્રજાપતિ. પીરાભાઈ અજમલભાઈ એ ઉમેદવારી નોંધાવવા
સુઈગામ તાલુકા પંચાયત પહોંચ્યા
પાડણ ગ્રામ જનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યી ને સુઈગામ તાલુકા પંચાયત જાઈને ફોર્મ ભર્યા
પાડણ ગ્રામ પંચાયત માં ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા જોવાનું એ રહ્યું કે પાડણ નું ભાવી કોના હાથમાં
પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આણંદ
બનાસકાંઠા બ્યુરો ચીફ વિરમાભાઈ સુથાર પાડણ બનાસકાંઠા