Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ મો. ત્રીજા વર્ષે અષાઢી બીજના દિવસે તારીખ 28 6 2025 ના રોજ હરેકૃષ્ણ મંદિર દ્વારા જગન્નાથ ભગવાનનો રથયાત્રા કાઢવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લા આંકલાવ મો. ત્રીજા વર્ષે અષાઢી બીજના દિવસે તારીખ 28 6 2025 ના રોજ હરેકૃષ્ણ મંદિર દ્વારા જગન્નાથ ભગવાનનો રથયાત્રા કાઢવામાં આવ્યો હતો.
અને અલગ અલગ ભજન મંડળી તેમજ બગગાડી સાથે ખુબ ઉત્સાહીથી રથયાત્રા કાઢવામાં આવી આ પ્રસંગે જગન્નાથ ભગવાનના દર્શન માટે આંકલાવ તેમજ આજુબાજુ વિસ્તારના ભાવી ભક્તો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને પ્રસાદ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જગન્નાથ ભગવાનનો દર્શનતેમજ પ્રસાદનો સર્વે ભાઈ ભક્તોએ લાભ લીધો હતો અને ખૂબ શાંતિપૂર્ણ રથયાત્રા કાઢવામાં આવી આંકલાવ પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી બાટવા સાહેબ. પીએસઆઇ શ્રી વાળા સાહેબ પીએસઆઇ સાહેબ શ્રી ચૌધરી સાહેબ તેમજ પોલીસ સકાફે ખડેપગે ઉભા રહે રથયાત્રામાં કોઈ ટ્રાફિક અડચણરૂપ નાથાયતે મુજબનો ખુબ સરસ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો… પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતીક પટેલ