આંકલાવ શહેરમાં મેઇન ગેટ પાસે આવેલ હીરાગીરી કોમ્પ્લેક્સ ઘણાસમયથી ખૂબ મોટા પ્રમાણમાં દબાણ હટાવવા સ્થાનિક નગરજનોએ રજૂઆત કરવાછતાં આખ આડાકાન કરતું નગરપાલિકા તંત્ર.
આંકલાવ શહેરમાં મેઇન ગેટ પાસે આવેલ હીરાગીરી કોમ્પ્લેક્સ ઘણાસમયથી ખૂબ મોટા પ્રમાણમાં દબાણ હટાવવા સ્થાનિક નગરજનોએ રજૂઆત કરવાછતાં આખ આડાકાન કરતું નગરપાલિકા તંત્ર….. આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં. મેઈન ગેટ પ્રવેશદાર નજીક હીરાગીરી કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હોય જેવર્ષોથી બજાર તરફ શોપિંગ બનાવીને ગેરકાયદેસર દુકાનો ના સટરના દરવાજા પાડવામાં આવેલાહોય અને હીરાગીરી શોપિંગ બનાવનાર માલિકે આ દુકાનો વેચાણ આપેલી ત્યારબાદ દુકાન માલિકોએ મનફાવે તેમપોતાની હદ વટાવી મોટા પતરાનાશેડ મારી ઓટલા બનાવવામાં આવેલ હોય જેટ્રાફિક અડચણરૂપ થતુંહોય અનેવારતહેવારે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટ્રાફિક દૂર કરવામાં આવતું હોયતેમજ આ શોપિંગનું દબાણથી સ્થાનિક રહીશો પણ કંટાળી ગયેલાહોય આથી બે એક વર્ષ પહેલા આંકલાવ સીટી સર્વે સુપ્રીમ ટેન્ડન સ્ટાફ અને નગરપાલિકા પાલિકાસ્ટાફ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી કરી દબાણ થયેલું હોયત્યાં ખુટ મારામાં આવેલા હોય અને શોપિંગના દુકાન માલિકોને દબાણ દૂર કરવા માટે જણાવ્યું હોય તેમછતો આજદિન સુધી હીરા રાગીરી કોમ્પ્લેક્સ શોપિંગના માલિકોએ દબાણ દૂર કરવામાં આવેલ નથી મેઈન ગેટ થી પસાર રસ્તો આ શોપિંગના દબાણના લીધે ખૂબ ટ્રાફિક અડચણ થતો હોય જેનું દબાણ દૂર કરવામાટે આંકલાવ નગરજનોએ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી હોય તેમછતાં નગરપાલિકા દ્વાર આંખ આડા કાન કરતા હોય તેથી ઉચ્ચ કક્ષાએ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી હોય આંકલાવ મેઈન ગેટ નજીક બનાવેલ હીરા ગીરી કોમ્પ્લેક્સ મેંઇન ગેટથી એપીએમસી ની હદ સુધીનું શોપિંગ ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું હોય જેને તાત્કાલિક દૂર કરવા બાબતે કલેક્ટર શ્રી સાહેબ આણંદ પ્રાદેશિક કમિશનર શ્રી સાહેબ વડોદરા તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ ગાંધીનગર તેમજ આંકલાવ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી સાહેબ તેમજ આંકલાવ નગરપાલિકાના પ્રમુખ શ્રી નેપણ એક માસ પહેલા લેખિતમાં આ શોપિંગનું દબાણ તાત્કાલિક દૂર કરવામાટે રજૂઆત કરવામાં આવેલી હોય તેમછતાં અત્યાર સુધીમાં નગરપાલિકા તરફથી અથવા લાગતા વળગતા અધિકારીશ્રીઓ તરફથી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી આ શોપિંગનું દબાણ જો ટૂંક સમયમાં દૂર કરવામાં નહીંઆવેતો જવાબદાર અધિકારીઓ સામે કોર્ટરાહે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે આજાહેર રોડપરસરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલો પણઆવેલી હોય જેઆરોડથી પસારથતા 108 જેવી એમ્બ્યુલસ તેમજ ભારદાર વાહનો અને નાના મોટા વાહન ચાલકો મેન ગેટથી પસાર થતા રોડેથી જતા હોય તેમજ અવરજવર કરતા નગરજનોને પણ ખૂબ તકલીફનો સામનો કરવો પડતો હોય તેમજ ઘણી વખત અવરજવર કરતા વાહન ચાલકો સાથે પણનાની મોટી તકરારોથતી જોવામળેલ સ્થાનિક રહીશો દ્વારા ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ