Uncategorized

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા આંકલાવ.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના.

 

 

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા આંકલાવ.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (UDP-88) ૨૦૨૪/૨૫ ગ્રાન્ટ નો દુરૂપયોગ જોવા મળ્યો આંકલાવ નગરપાલિકા માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (UDP-88) ૨૦૨૪-૨૫ હેઠળ ૧,૮૧,૯૦,૧૬૦/-( એક કરોડ એક્યાસી લાખ નેવ હજાર એકસો સાહીઠ ) રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવેલ છે જેમાં ગાયત્રી મંદિર પાસે બાલક્રીડાગણ પેવર બ્લોક નું કામ ૧૦૦૦૦૦૦/-( દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ગેરકાયદેસર ફાળવવામાં આવેલી હોય તેવી આંકલાવ નગરપાલિકાના ચીફઓફિસર શ્રી તેમજ પ્રમુખશ્રીને વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર મહેન્દ્રસિંહ પરમાર દ્વારા રજૂઆત કરવામાં આવી પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button