પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બોરીયામાંથી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભમ્મરઘોડા ગામે લઈ જઈ મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધેલ જે ગુનામાં IPC અને POCSO કાયદા અંતર્ગત આરોપીને 20 + 5 + 2 = 27 વર્ષની સખત કેદની સજા અને 35,000 રૂપિયાનો દંડ અને ભોગબનનાર સગીરાને 75,000 રૂપિયાની સહાય કરવાનો પેટલાદ સ્પેશ્યલ પોકસો કોર્ટમાંથી તા. 22/04/2025 ચુકાદો આપવામાં આવ્યો છે
“પ્રેસનોટ”
પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બોરીયામાંથી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભમ્મરઘોડા ગામે લઈ જઈ મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધેલ જે ગુનામાં IPC અને POCSO કાયદા અંતર્ગત આરોપીને 20 + 5 + 2 = 27 વર્ષની સખત કેદની સજા અને 35,000 રૂપિયાનો દંડ અને ભોગબનનાર સગીરાને 75,000 રૂપિયાની સહાય કરવાનો પેટલાદ સ્પેશ્યલ પોકસો કોર્ટમાંથી તા. 22/04/2025 ચુકાદો આપવામાં આવ્યો છે.
(આ કામનો આરોપી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે સજા ભોગવતા પાકા કામનો કેદી હતો જે પેરોલ રજા ઉપર બહાર આવી ફરીથી ગુનો આચરેલ.)
આરોપીનું નામ:-
અજયભાઈ જયંતિભાઇ ભોઈ
ગામ:- બાંધણી
તા.પેટલાદ, જિ.આણંદ
પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દાખલ થયેલ કેસની તપાસ તત્કાલીન *પેટલાદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ચૌધરી* તથા CPI કચેરીની ટિમ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક આરોપી અટક કરી તમામ પુરાવા ભેગાં કરી સમયમર્યાદામાં ચાર્જશીટ કરેલ જે આધારે *એડિશનલ.પી.પી. શ્રી જે.એચ.રાઠોડનાઓએ* સાક્ષીઓ અને પુરાવાઓ કોર્ટમાં યોગ્ય દલીલ સાથે રજૂ કરી સંયુક્ત મહેનતથી ઉપરોક્ત કેસમાં સજા કરવામાં આવેલ છે.
CPI કચેરી ટિમ:-
1. ડી.આર.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર
2. ગોપાલભાઈ અંબુભાઈ હેડ કોન્સ્ટેબલ બ.ન.827
3. ભાવેશભાઈ ફુલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ બ.ન.529
4. ગોવિંદભાઇ રણછોડભાઈ પોલીસ કોન્સ્ટેબલ બ.ન.177
5. મયુરસિંહ વજેસિંહ પોલીસ કોન્સ્ટેબલ બ.ન.216
6. ફુલાભાઈ હરખાભાઈ (નિવૃત એ.એસ.આઈ.)