આણંદ જિલ્લા.આંકલાવ રામપુરા રોડ તરફ ટર્નિંગમાં બનાવેલ સૌચાલય ઘણા સમયથી બંધ હાલતમાં ગંદકીથી ભરપૂર જોવા મળ્યું
આણંદ જિલ્લા.આંકલાવ રામપુરા રોડ તરફ ટર્નિંગમાં બનાવેલ સૌચાલય ઘણા સમયથી બંધ હાલતમાં ગંદકીથી ભરપૂર જોવા મળ્યું આંકલાવ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની ગ્રાન્ટનો દૂર ઉપયોગ થયો હોય તેમ જોવા મળ્યો આંકલાવ રામપુર રોડ ટર્નિંગ પર ઘણા સમય પહેલા બનાવેલ સંચાલય બંધ હાલતમાં હોય અને તેની આજુબાજુ ખૂબ ગંદકી અને કચરાના ઢગલા પડેલા હોય તેમ જ શૌચાલયની અંદર સંડાશ.બાથરૂમ ની અંદરની સાઈડ માં પણખૂબ ગંદકી ના ઢગલા ત્યારબાદ ટોયલેટ તૂટેલી હાલતમાં હોય લોક દ્વારા જાણવા મળેલ કે આંકલાવ નગરપાલિકા દ્વારા આ સંવચાલય બનાવેલ હોય તે સરકારશ્રીની ગ્રાન્ટનો ખોટી રીતે દૂર ઉપયોગ થયેલો હોય અને જ્યારથી સંવચાલય બનાવેલ હોય તેનો સ્થાનિક નગરજનોને કોઈ ઉપયોગમાં આવેલ નથી આ સંવચાલય બંધ હાલતમાં જોતા પાટવી ગુજરાતી ન્યુઝ ના માધ્યમથી આ સંવચાલય ને સાફ-સફાઈ કરાવી સ્થાનિક નગરજનોને વાપરવા ઉપયોગમાં આવે તેમજ આજુબાજુ વિસ્તારમાં પડેલા કચરાના ઢગલા સાફ-સફાઈ કરવા બાબતે આંકલાવ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવશે…. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ