આણંદ જિલ્લામાં રાણી બ્રિક્સ ઈંટોના ભઠ્ઠા પર બાળમજૂરી કરતા બાળકો જોવા મળ્યા.
આણંદ જિલ્લામાં રાણી બ્રિક્સ ઈંટોના ભઠ્ઠા પર બાળમજૂરી કરતા બાળકો જોવા મળ્યા. આંકલાવ નહેર પાસે રાણી બ્રિક્સ ઈંટોનાભઠ્ઠા મોથી ઇંટ ભરેલી ટ્રકો ખૂબ વજનદાર નહેરના પારા પરથી અવર-જવર ઘણા સમયથી થતી હોય સ્થાનિક રહેશો દ્વારા જાણવા મળેલ કે સરકારી પાણીની નહેર આવેલી હોય આ નહેર પરથી રાણી બ્રિક્સ ના માલિક અશરફભાઈએ સરકાર સરકારશ્રીની પરવાનગી લીધા સિવાય પાણીની નહેરની બાજુમાં આવેલો રોડ હોય ત્યાંથી દરરોજના માટે 8 થી 10 ગાડીઓ ખૂબ ઈંટો ભરેલી અવરજવર કરતા હોય જે ભવિષ્યમાં આ સરકારીનહેરનું પાણી ખેડૂત ખેતીનાપાક માટે ઉપયોગમાં આવતું હોય.ઈટૉ .ભરેલી ગાડીઓ અવરજવરથી ભવિષ્યમાં આ નહેરની ખૂબ મોટું નુકસાન થાય તેમ હોયતારીખ .22 4 2025 ના રોજ પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી વિડીયોગ્રાફી કરવામાં આવ્યા અને લાગતા વળગતા અધિકારીશ્રીઓને આ બાબતે ધ્યાન દોરવામાં આવેલ હોય કે રાણી બ્રિક્સ ઈટ ભઠ્ઠો ચલાવવા માટે કયા પ્રકારની પરમિશન આપેલી હોય જેની તપાસ કરી રાણી બ્રિક્સ ના માલિક અશરફ પઠાણ રહે બોરસદ ના વિરુદ્ધમાં ગેરકાયદેસર ની તાત્કાલિક કાર્યવાહી કરી જો ઘેર કાયદેસર હોય તો ઈટ ભઠ્ઠો બંધ કરવો જોઈએ તેમજ રાણી બ્રિક્સના માલિકે ડુબલીકેટ ડોક્ટર નો સંગ્રહ કરેલ હોય આડોક્ટર કયા સ્ટેટનો હોય તેમજ હાલમાં પ્રાંત પ્રાંતીઓ મજૂરી કામ કરતા હોય જે બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાયેલું હોય કે કેમ જે બાબતે તાત્કાલિક લાગતા વળગતા અધિકારીશ્રીઓને તપાસ કરી હિટ પટ્ટા ના માલિક સામે કાર્યવાહી કરી ગેરફાયદેસર પરવાનગી સિવાય ચાલતો ઈટ નોભઠ્ઠો બંધ કરાવવો જોઈએ રજૂઆત કરવા માટે થતું હોય તે નુકસાન પહોંચે તેમ હોય પણ આવતું હોય અને ભવિષ્યમાં ખૂબ વજન ભરેલી થી આવેલા હોય ત્યાં રહેતો. ડુબલીકેટ ડોક્ટર અને દરેક ભઠ્ઠે પ્રાંત પ્રાંતીઓ મજૂરી કામ કરતા હોય તેઓને સારવાર કરતો ડુબલીકેટ ડોક્ટર ઝડપાયો ઈટ ભઠ્ઠા ના માલિકને આ બાબતે ધ્યાન છે કે કેમ કે આ ડોક્ટર ડિગ્રી વાળો છે કે ડુબલીકેટ ક્યાંથી આવ્યો અને આ ભઠ્ઠા પરતેને કેમ રાખવામાં આવેલો હોય તેમજ આ ડોક્ટર બાબતે આ ઇટના ભઠ્ઠા માલિકે આરોગ્ય કેન્દ્ર શ્રીને કોઈ લેખિત જાણ કરવામાં આવી છે કેમ તે હવે જોવાનું રહ્યું ડુબલીકેટ ડોક્ટર દરેક ભઠ્ઠે ફરીને પ્રાંત પ્રાંતીઓને દવા આપતો હોય અને ક્યાંક જરૂરી વગરની દવા આપવાથી આડઅસર થાય તેમજ ખૂબ મોટું નુકસાન થાય તો તેનું જવાબદાર કોણ આ ડુબલીકેટ ડોક્ટર કયાંથી આવ્યો અને કોના કહેવાથી રાણી ઇટના ભઠ્ઠાપર કોના કહેવાથી રહેતા હોય પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ