Uncategorized
લીમખેડામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી લીમખેડા બજારમાં મેંગો જ્યુસ, આઇસક્રીમ, લસ્સી, બાદામ શેક અને કુલ્ફીની તપાસ કરી.
લીમખેડા
દાહોદ બ્રેકીગ
લીમખેડામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી
લીમખેડા બજારમાં મેંગો જ્યુસ, આઇસક્રીમ, લસ્સી, બાદામ શેક અને કુલ્ફીની તપાસ કરી
15 સ્ટોલ-દુકાનોની તપાસમાં 3 લીટર અખાદ્ય મેંગો જ્યુસ, 20 લીટર ચાસણી મળી આવતા નાશ કરાયો
બદામ શેક, લસ્સી અને કુલ્ફી સહિત 11 નમૂના તપાસ અર્થે લેબમાં મોકલાયા.
વેપારીઓને સ્વચ્છતા જાળવવા તેમજ કેપ-એપ્રોન પહેરવાની આપાઈ સૂચના
રજીસ્ટ્રેશન વિનાના વેપારીઓને ધંધો બંધ રાખવા આદેશ
ફુડ વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.