આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાની ધોરબેદાકારી જોવા મળી.આંકલાવ નગરપાલિકા વિસ્તાર આવેલ મોટી મોટી ખડકી પાસે પાણીની ખૂબ મોટી પાણીની ટાંકી ઘણા સમય અગાઉ બનાવેલી હોય જે હાલમાં જરજીત હાલતમાં જોવા મળી તેમજ આ પાણીની ટાંકીલીક હોવાથી છેલ્લા ઘણા સમયથી 24 કલાક માટે પાણી વહેતું હોય અને પાણીની ટાંકીની આજુબાજુ વિચારો તરફ કિચડ જોવા મળ્યો તેમજ આ બાબતે નગરપાલિકામાં સ્થાનિક રહીશોએ મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું આ પાણીની ટાંકીનો ખૂબ બગાડ પણ થતો હોય જ્યાં જેના કારણે આજુબાજુની સોસાયટી તેમજ રહીશોના મકાને પણ પાણી પહોંચવું મુશ્કિલ હોય નગરપાલિકા વિસ્તારના રહીશું આ હાલત ઘણા સમયથી જોઈ રહ્યા હોય હવે જોવાનું રહ્યું કે આ પાણીનું ટાંકી ઘણા સમયથી વેરફેર થતું હોય જેની વધુ કાર્યવાહી ક્યારે થાયતે હવે જોવાનું રહ્યું પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ