- આણંદ જિલ્લા.આંકલાવ રામપુરા રોડ તરફ ટર્નિંગમાં બનાવેલ સૌચાલય ઘણા સમયથી બંધ હાલતમાં ગંદકીથી ભરપૂર જોવા મળ્યું
- ભરૂચમાં વકફ અને યુનિવર્સલ સિવિલ કોડના વિરોધમાં મુસ્લિમ સમાજનું શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન
- પાલેજ સ્થિત મદની હૉલમાં હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઇ, હજયાત્રીઓને હજના અરકાનો વિશે નામાંકીત આલીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું…
- આણંદ જિલ્લામાં રાણી બ્રિક્સ ઈંટોના ભઠ્ઠા પર બાળમજૂરી કરતા બાળકો જોવા મળ્યા.
- પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બોરીયામાંથી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભમ્મરઘોડા ગામે લઈ જઈ મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધેલ જે ગુનામાં IPC અને POCSO કાયદા અંતર્ગત આરોપીને 20 + 5 + 2 = 27 વર્ષની સખત કેદની સજા અને 35,000 રૂપિયાનો દંડ અને ભોગબનનાર સગીરાને 75,000 રૂપિયાની સહાય કરવાનો પેટલાદ સ્પેશ્યલ પોકસો કોર્ટમાંથી તા. 22/04/2025 ચુકાદો આપવામાં આવ્યો છે